ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો

Last Modified બુધવાર, 3 માર્ચ 2021 (20:13 IST)
ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી.
ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી.
જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો.
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે.


આ પણ વાંચો :