ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (19:50 IST)

ગુજરાતી જોક્સ- અમે તો સાધુ છે દીકરા -બાબાજીનો કમાલનો જોક્સ

કાલે એક બાબાથી મળ્યુ 
મે પૂછ્યું- કેમ છો બાબાજી 
 
બાબાજી બોલ્યા- અમે તો સાધુ છે દીકરા 
 
અમારા "રામ" અમે જેમ રાખે છે 
અમે તેમજ રહીએ છે. 
 
તમે તો સુખી છો ના દીકરા...? 
 
મેં બોલ્યો- અમે તો સંસારી લોકો છે બાબાજી 
 
અમારી "સીતા" અમે જેમ રાખે છે અમે તેમજ રહીએ  છે.