શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (20:56 IST)

ગુજરાતી જોક્સ - બે ગાંડા

એક પાગલ
- (પોતાના
હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ ?
બીજો પાગલ - રેલ ગાડી..
 
પહેલો પાગલ - તને કેવી રીત ખબર પડી ?
બીજો - મે ધુમાડો નીકળતો પહેલા જ જોઈ લીધો હતો.