સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 26 માર્ચ 2021 (11:42 IST)

ગુજરાતી જોક્સ - તપસ્યા કે ગ્રીન ટી

પપ્પૂ- સ્વામીજી અહીં પહાડ પર ખૂબ ઠંડ છે
આટલી ઠંડીમાં તમારી ખુશીનો રહસ્ય શું છે...?
 
સ્વામીજી- 21 વર્ષની તપસ્યા અને ગ્રીન ટી
મને ઠંડીથી બચાવે છે -આમ તમે શું પસંદ કરશો
 
તપસ્યા કે ગ્રીન ટી
 
પપ્પૂ- ગ્રીન ટી
 
સ્વામીજી - તપસ્યા, બે કપ ગ્રીન લેતા આવજે
પપ્પૂ- બેભાન