શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (20:52 IST)

ગુજરાતી જોક્સ - લગ્નમાં ફૂફા

લગ્નમાં ફૂફા મેરેજ ગાર્ડનની બહાર બેસ્યા હતા 
 
કોઈએ પૂછ્યુ બહાર શા માટે બેસ્યા છો ફૂફાજી 
 
ફૂફાજી- અહીં બેસીને મેહમાન ગણી રહ્યો છુ જેમ ક પચાસથી 
ઉપર થઈ જશે તેમજ 
પોલીસને ફોન કરીશ 
ન ખાઈશ ન ખાવા દઈશ