મંગળવાર, 16 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2023 (13:10 IST)

ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડમાં વરવધુના નામની આગળ

પપ્પૂ- લગ્નના કાર્ડમાં વરવધુના નામની આગળ લખ્યુ 
ચિ અને સૌનુ શું અર્થ છે 
 
ગપ્પૂ- ખબર નથી તૂ જણાવ 
 
 
પપ્પૂ - તેનો અર્થ હોય છે કે લગ્ન પછી 
જ્યારે પ્તની તને સૌ સંભળાવશે ત્યારે પતિ ચિ પણ નહી બોલશે