1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (13:12 IST)

ગુજરાતી જોક્સ- બર્ડ ફ્લૂ થઈ ગયો હતો

શિક્ષક - તું આટલા દિવસો ક્યાં હતો, શાળામાં કેમ ન આવ્યો?
ગોલુ- બર્ડ ફ્લૂ થઈ ગયો હતો મેડમ.
શિક્ષક: પણ આ તો પક્ષીઓને થાય છે, માણસોને નહીં.
ગોલુ - તમે મને માણસ ક્યાં સમજ્યો... તું રોજ મને મુર્ગો બનાવો છે..!!