ગુજરાતી જોક્સ- કોનો સાથ જોઈએ
જે ગુલાબ લાવીને આપી દે છે
એ ફેબ્રુઆરી સુધી જ ચાલે છે
પણ જે
કોથમીર લાવીને આપે છે
અંતિમ શ્વાસ સુધી સાથે ચાલે છે
ये भी पढ़ें