1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (17:17 IST)

ગુજરાતી જોક્સ- ચોકલેટ ડે જોક્સ

છોકરી- મારા પેટમાં તારા pyaar Ni Nishani  છે 
 
છોકરા- પણ મેં તો તને ક્યારે કિસ પણ નથી કર્યું 
 
છોકરી- અરે તૂ મને ચોકલેટ આપી હતી ના 
 
એ મે ખાઈ છે હવે મારા પેટમાં છે!! 


 
ગુજરાતી જોક્સ-તૂ બહુ cool છે 
 
એક બગીચામાં પ્રેમી પ્રેમિકા 
 
પ્રેમિકા- તૂ બહુ cool છે 
 
પ્રેમી- તૂ બહુ Hot છે 
 
પાછળથી એક કાકો બોલ્યો 
 
હવે બન્ને લગ્ન કરી લો 
 
 
બાળક હૂંફાણા પેદા થશે.