ગુજરાતી જોક્સ- છોકરી બહુ સુંદર છે,
પપ્પુ- આ છોકરી બહુ સુંદર છે,
ગપ્પુ- હું તેનું નામ પણ જાણું છું.
પપ્પુ- નામ શું છે? હું તેને ફેસબુક પર શોધીશ
ગપ્પુ- તે બેંકમાં કામ કરે છે, તેના કાઉન્ટર પર તેનું નામ એકાઉન્ટન્ટ લખેલું છે.
ये भी पढ़ें