શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (15:10 IST)

ગુજરાતી જોક્સ- કોનો ચેહરો જોયુ

gujarati jokes
હું આજે સવારે ન જાણે કોના ચહેરાને જોઈને ઉઠયો હતો 
 
કે દિવસનો ભોજન મળ્યુ ન હતું?
 
પતિએ ફરિયાદ કરી.
 
પત્નીએ કહ્યું- મારી વાત માનો,
 
બેડરૂમમાં અરીસો દૂર કરો.
 
નહિ તો આ ફરિયાદ રોજ રહેશે.