શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (08:17 IST)

ગુજરાતી જોક્સ - શું પહેર્યું છે

ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડને હાય બોલાવી.

તમે અત્યારે શું પહેર્યું છે?
ગર્લફ્રેન્ડ- તમને બસ આવી  જ વાત કરવી.
ચિન્ટુ- ઠીક છે. ચાલ
જણાવએ કે ભારતે તેના વિદેશી
મુદ્રા ભંડારને વધારવા માટે શું પગલાં લેવા જોઈએ?
 
ગર્લફ્રેન્ડ- મીની ટોપ અને સ્કર્ટ પહેરે છે. હવે ખુશ?