બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2024 (18:18 IST)

ગુજરાતી જોક્સ - સરસ જવાબ

શિક્ષક: એક ટોપલીમાં 10 કેરીઓ છે, જેમાંથી 2 કેરી સડી ગઈ છે.
બોલો કેટલી કેરી બાકી છે?
સંજુ: સર, 10 કેરી,
શિક્ષક: તે કેવી રીતે?

સંજુ: કેરી સડી ગયા પછી પણ કેરી જ રહેશે ને?
કેળા તો બનશે નહીં.
આજે સંજુ વકીલ છે.