ગુજરાતી જોક્સ - મમ્મી-પપ્પા લડતા હતા.. Updated: Thu, 12 Dec 2024 (18:52 IST) google-news ટીચર (મોનુને)- તું કેમ મોડો આવ્યો? મોનુ (શિક્ષક)- મમ્મી-પપ્પા ઝગડતા હતા.. ALSO READ: ગુજરાતી જોક્સ - પગારના પૈસા શિક્ષક: તેઓ લડતા હતા, તો તમે કેમ મોડા આવ્યા? મોનુ- મારું એક જૂતું મમ્મી પાસે હતું અને બીજું પપ્પા પાસે હતું.