છોકરીઃ તું હસતો નથી? છોકરો - તે કેવી રીતે? છોકરી - FB પર તારો હસતો એક પણ ફોટો નથી! છોકરો- તું નહાતી નથી કે શું? ALSO READ: ગુજરાતી જોક્સ - 1800 રૂપિયા છોકરી - હા હંમેશા! છોકરો - તો FB પર તારો એક પણ નહાતો વાળા ફોટો નથી.