ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2025 (18:11 IST)

ગુજરાતી જોક્સ - તું બહુ સુંદર છે

છોકરોઃ તું બહુ સુંદર છે.
છોકરી: ઓહ ડાર્લિંગ.
છોકરોઃ તું તો પરી જેવી જ છે.

છોકરીઃ ખરેખર?
છોકરો: હા.
છોકરીઃ અત્યારે બીજું શું કરો છો?
છોકરો: મજાક