મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (15:33 IST)

ગુજરાતી જોક્સ - ચાર પાનાનો નિબંધ

શિક્ષકે પરીક્ષામાં લખવા માટે ચાર પાનાનો નિબંધ આપ્યો -

વિષય હતો - "આળસ શું છે?એક વિદ્યાર્થીએ ત્રણ પાના ખાલી રાખ્યા
અને
ચોથા પર મોટા અક્ષરોમાં લખ્યું - "આ આળસ છે."