બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (18:33 IST)

Jokes- વોટ્સએપ વાપરે છે

jokes in gujarati
છોરો-તમે Whatsapp પર છો?
છોકરી- ના, હું મારા ઘરે છું.
છોરો- મારો મતલબ શું તમે વોટ્સએપ વાપરો છો?
છોકરીઃ ના, હું ફેર બનવા માટે ક્રીમ વાપરું છું.

 
છોરો- અરે ગાંડી છોકરી  શું તું વોટ્સએપ વાપરે છે?
છોકરીઃ ના, ગાંડા… મારી પાસે સાયકલ છે અને હું તે જ ચલાવું છું…
છોરો- મારી મા…. શું તમે જાણો છો કે WhatsApp ને કેવી રીતે ચલાવવો ?
છોકરીઃ  તૂ ચલાવજે ... હું પાછડ બેસી જઈશ ..