ગુજરાતી જોકસ-પાણી પુરી..

marathi jokes
Last Updated: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:41 IST)
એક છોકરો - મોટી મોટી ગાડી લઈને ફરનારા અને તેમના લાડકવાયા પણ મારા પપ્પા સામે વાડકો લઈને ઉભા રહી જાય છે..છોકરી - અરે વાહ.. શુ તારા પિતાજી ખૂબ મોટા બિઝનેસમેન છે
છોકરો - નહી મારા પપ્પા પાણી પુરી વેચે છે.. !!આ પણ વાંચો :