રમણ ગાડી ચલાવતા એક છોકરી સાથે અથડાઈ ગયો. તેણે ગભરાઈને તરત જ તેને સોરી કહી દીધુ યુવતી બોલી - દેખાતુ નથી, આંધળો થઈ ગયો છે ? હોર્ન નથી વગાડાતુ. રમણ બોલ્યો - જરૂર વગાડતો પણ શુ કરુ મારી ગાડીનુ હોર્ન ખરાબ છે ? યુવતી - તો સીટી વગાડતો, થોડુ સારુ પણ લાગ્યુ હોત.