શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 21 ડિસેમ્બર 2015 (16:08 IST)

ગુજરતી જોક્સ - તૂ સારી નથી લાગતી

છોકરો- તારી લિપ્સ્ટીક સુંદર છે 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તારી સેંડલ સુંદર છે 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તારી પાયલ સુંદર છે 
 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તોય પણ તૂ સારી નહી લાગતી !!