ગુજરાતી જોક્સ - ઓહ તારી !!
Wife - આટલુ મોડું કેમ થયુ ?
Husband - થયુ એમ કે રસ્તામાં એક માણસની હજાર રૂપિયાની નોટ ખોવાય ગઈ હતી ?
Wife - ઓહ હો.. તો શુ તમે તેને શોધવામાં મદદ કરી રહ્યા હતા ?
Husband - નહી.. હુ એ નોટ પર ઉભો હતો.