શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (14:34 IST)

ગુજરાતી જોક્સ - જીવલો

જીવલો પાડોસમાં કોઈ લાંબી બાઈ રહે છે 
 
જીવલો - કેમ તમે શું કામ છે 
 
બાપુ- એના કપડા લેતો આવ 
 
જીવલો -કેમ 
 
બાપુ- ડાક્ટરે મને લાંબી બાઈના કપડા પહેરવાનો કહ્યું છે.