શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ડોક્ટરની સલાહ

N.D
એકવાર એક ડોક્ટરે એક દર્દીને સલાહ આપી. - તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જાય છે, જો તમે ઈચ્છતા હોય કે તમારું બ્લડપ્રેશર સામાન્ય રહે તો ટેંશનથી દૂર રહો.
દર્દી - જી, ડોક્ટર સાહેબ, આજથી જ તમારી વાતને અમલમાં લાવુ છુ, અને મારી પત્નીને પિયર મોકલી દઉં છુ.