પ્રેમના પારખા
પ્રેમી : ‘વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?’
પ્રેમિકા : ‘હા, ખરેખર !’
પ્રેમી : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’
પ્રેમિકા : ‘હા, ખૂબ જ.’
પ્રેમી : ‘તો પછી તું રડી બતાવ.’
પ્રેમિકા : ‘પણ પહેલાં તું મરી બતાવ
પ્રેમિકા : ‘હા, ખરેખર !’
પ્રેમી : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’
પ્રેમિકા : ‘હા, ખૂબ જ.’
પ્રેમી : ‘તો પછી તું રડી બતાવ.’
પ્રેમિકા : ‘પણ પહેલાં તું મરી બતાવ
