શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

બે દેડકા

બે દેડકા બેઠા હતા
એક બોલ્યો -ટર્રર્ર
બીજો બોલ્યો - ટર્રર્ર
પહેલો ફરી બોલ્યો - ટર્રર્ર
બીજો ફરી બોલ્યો - ટર્રર્ર
પહેલો બોલ્યો - ફર્રર્ર
બીજો બોલ્યો - એય તૂ ટોપિક ચેંજ ના કરીશ...