બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ભૂલી ગયો

એક કાર ચાલક કાર ચલાવતા અચાનક વળી ગયો.
પાછળથી આવતો સ્કુટર ચાલક બચી ગયો.
સ્કુટર ચાલક ગુસ્સામાં બોલ્યો - વળતી વખતે સાઈડ નહોતો આપી શકતો શુ ?
કાર ચાલક હસીએને બોલ્યો - ભૂલી ગયો હતો. હમણા જ આપી દઉ છુ.