P.R સંતા અને બંતાએ વધારે પડતો દારૂ પી લીધો હતો. તેઓ ભાનમાં ન હતા. એક હવાલદાર તેમને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવ્યો.પોલીસે પૂછપરછ કરી, પહેલા બંતાને પૂછ્યું : ક્યાં રહે છે તું?બંતાએ જવાબ આપ્યો : મારે કોઇ ઘર નથી.પછી સંતાને પૂછ્યું : અને તું?સંતાએ કહ્યું : જી, હું તેનો પાડોશી...