રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By જયદીપ કર્ણિક|

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

P.R
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનુ કેન્દ્ર પાકિસ્તાનના બલૂચિસ્તાન શહેર રહ્યુ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે.

ન્યૂઝ એજંસી રોયટર્સે જણાવ્યુ કે દિલ્હીમાં ભૂકંપના આંચકાથી કેટલીક ઈમારતો પણ હલી ગઈ. ભૂંકપથી કોઈ નુકશાન થવાના સમાચાર નથી. 7.8ની તીવ્રતા ખૂબ વધુ માનવામાં આવે છે.