સાજિયા ઈલ્મીએ કેમ આમ આદમી પાર્ટી છોડી ?

સાજિયા ઈલ્મી નીચેના કારણોસર આમ પાર્ટી છોડી....

shazia
Last Updated: શનિવાર, 24 મે 2014 (14:57 IST)
સાજિયા ઈલ્મી નીચેના કારણોસર આમ પાર્ટી છોડી....

-પાર્ટીન પોતાના કોઈ આદર્શ નથી રહ્યા....
-વારી ઘડીએ ધરણા અને પ્રદર્શન ચાલતા નથી ....
-જેલ નએ બેલની રાજનીતિ બંદ કરી દેવી જોઈએ....
- લોકોનો વિશ્વાસ આમ પાર્ટી પરથી ઓછો થતો જાય છે.....
-પાર્ટીના અંદર લોકતંત્ર નથી....
- અરવિંદ કેજરીવાલને કેટલાક લોકો ચલાવી રહ્યાં છે.....

-અરવિંદ કેજરીવાલને તેમાંથી બહાર નિકળવું પડશે.....

- હું જાણું છું કે અરવિંદ પોતાના આદર્શોનું પાલન કરી રહ્યાં છે પર આ સમય આત્મમંથન કરવાનો છે લોકોને મળવાનો છે.
-અરંવિંદ કેજરીવાલને સ્વરાજનું પાલન નથી કર્યા.....
- ધરણા પોલિટીકસથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.....
- પાર્ટીના લોકોએ ગાજિયાબાદમાં ખૂબ પરેશાન કરવાની કોશિશ કરી ....આ પણ વાંચો :