સોમવાર, 7 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
સોમવાર, 3 નવેમ્બર 2014 (09:58 IST)
આજનુ પંચાગ
તા. ૩-૧૧-૨૦૧૪, સોમવાર
કારતક સુદ અગિયારસ
તુલસી વિવાહનો પ્રારંભ રાત્રે ૮ ક. ૦૨ મિ. પછી
ચાર્તુમાસની સમાપ્તિ. - પંચક છે.
આજે દેવઊઠી એકાદશી છે. પ્રબોધિન એકાદશી.
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
જન્મરાશિ :- આજે બપોરના ૨ ક. ૨૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર :- પુર્વાભાદ્રાપદ રાત્રે ૮ ક. ૦૨ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- બપોરના ૨ ક. ૨૬ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૨
માસ-તિથિ-વાર :- કારતક સુદ અગિયારસ સોમવાર. વ્રજ માસ : કારતક
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Guru purnima 2025 - ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો અને પૂછ્યું- પંડિત જી, કૃપા કરીને અમને કહો કે પાપનો ગુરુ કોણ છે?
લોભી સિંહની વાર્તા
એક ઉનાળાના દિવસે, જંગલમાં સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તે અહીં-ત્યાં ખોરાક શોધવા લાગ્યો. થોડી વાર શોધ કર્યા પછી, તેને એક સસલું મળ્યું, પરંતુ સિંહને સસલું નાનું લાગ્યું અને તેણે તેને ખાવાને બદલે છોડી દીધું.
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા
ચોખામાં કીડા પડી જાય તો આ 5 ટિપ્સથી કરો સ્ટોર, અનેક વર્ષો સુધી રહેશે ફ્રેશ - HOW TO GET RID OF BUGS
ભારતમાં લગભગ દરેક ઘરમાં ચોખાનુ સેવન કરવામાં આવે છે. દેશના મોટાભાગના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. ઘણા રાજ્યોમાં લોકો સવાર-સાંજ ચોખા ખાય છે.
ગૌરી વ્રત સ્પેશલ રેસીપી - ખારી ભાજીની લીલી પૂરી
ગૌરી વ્રત એટલે કે અલૂણા વ્રતમાં જ્યારે મીઠુ ખાવાની મનાહી હોય છે ત્યારે તમે બાળાઓ માટે આ ખારી ભાજી કે મોરસની ભાજી કે જેને દરિયાઈ ભાજી પણ કહે છે, તેમાં કુદરતી ખારાશ હોય છે. આથી, આ ભાજીમાંથી બનતી વાનગીનો ઉપયોગ એકટાણું કરતી વખતે કરી શકાય.
નવીનતમ
Guru purnima 2025 - ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો અને પૂછ્યું- પંડિત જી, કૃપા કરીને અમને કહો કે પાપનો ગુરુ કોણ છે?
Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર
Monday remedies: જો તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે કેટલાક ઉપાયો જરૂર કરો. આ ઉપાયોને અનુસરીને, તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મળશે.
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ભારતમાં મોહરમ ક્યારે ઉજવવામાં આવશે, 6 કે 7 જુલાઈએ, જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો જવાબ જાણો. મોહરમ 6 જુલાઈએ જ ઉજવવામાં આવશે. જાણો ભારતમાં મોહરમ કેવી રીતે ઉજવવામાં આવે છે...
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા, તમે મારી ગોરમા છો !