બુધવાર, 2 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
સોમવાર, 10 નવેમ્બર 2014 (10:48 IST)
આજનુ પંચાગ
તા. ૧૦-૧૧-૨૦૧૪, સોમવાર
કારતક વદ ચોથ - છ સ્વરૃપનો ઉત્સવ
સંકષ્ટ ચતુર્થી
અમૃત સિદ્ધિ યોગ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી પછી આર્દ્રા
ગોચર ગ્રહ : સુર્ય- તુલા (વિ) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મિથુન
વિક્રમ સંવત : ૨૦૭૧, પરાભવ શાકે ૧૯૩૬ જય સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૧, દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૯ માસ- તિથિ- વાર કારતક વદ ચોથ સોમવાર વ્રજ માસ : માગશર.
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ૯ ક. ૦૪ મિ.
- અમૃત સિદ્ધિયોગ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી
- દાઉજીકૃત છ સ્વરૃપનો ઉત્સવ
ચંદ્રોદય (મું) રાત્રે ૯ ક. ૦૭ મિ. (સૂ) રાત્રે ૯ ક. ૦૩ મિ. (રાજ) રાત્રે ૯ ક. ૧૦ મિ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Chilla Recipe: સવારે નાસ્તાની પરફેક્ટ શરૂઆત, બનાવો મિક્સ દાળના ચીલા
Chilla Recipe: જો તમે પણ બ્રેકફાસ્ટમાં કંઈક જુદુ બનાવવા માંગો છો તો મિક્સડ દાળ ચીલા રેસીપીને જરૂર ટ્રાય કરો. જુદા જુદા દાળથી બનાવેલા ચીલા ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. તમે તેને નાસ્તામાં બનાવો અને આ લંચબોક્સ માટે સૌથી સારુ ઓપ્શન છે.
હાઈ યુરિક એસિડમાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, નહિ તો સાંઘા થશે ખરાબ, હાડકા પડશે નબળા
યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, નહીં તો સાંધાઓની સ્થિતિ ખરાબ થશે, હાડકાં નબળા પડી જશે
Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે
Wedding Special: લગ્નમાં ઘણી બધી વિધિઓ હોય છે જે દરેકને પસંદ હોય છે. જો તમે સમજી શકતા નથી કે અમે શું વાત કરી રહ્યા છીએ, તો અમે તમને જણાવીએ છીએ કે અમે લગ્ન પહેલાની કેટલીક વિધિઓ વિશે વાત કરી રહ્યા છીએ
Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે
દર વર્ષે 1 જુલાઈના રોજ, આપણે National Doctors Day ઉજવીએ છીએ. આ દિવસ આપણા દેશના બધા ડૉક્ટરોને સમર્પિત છે જેઓ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો તમને કેટલાક ખાસ સંદેશાઓ અને કોટ્સ
GST દિવસ 2025 - ભારતમાં GST શુ છે ? જાણો તેના પ્રકાર
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) એ ભારતમાં 1 જુલાઈ 2017 થી લાગુ કરાયેલ એક પરોક્ષ કર છે. તે વિવિધ માલ અને સેવાઓ પર લાદવામાં આવતો એક વ્યાપક કર છે, જેણે અગાઉ લાદવામાં આવતા વિવિધ કરને એક જ વ્યાપક કરમાં રૂપાંતરિત કર્યા છે
નવીનતમ
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં આવે છે માં લક્ષ્મી, પ્રસન્ન થઈને ભરી દે છે તિજોરી
હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે. તેથી, ઘરમાં સાવરણી રાખવાના નિયમો છે અને તમારે તેને ખરીદવા માટે યોગ્ય દિવસ પસંદ કરવો જોઈએ.
ગોરમાનું વ્રત
આપણાં ગુજરાતી પરીવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે. છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે. આ બધા વ્રતમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે - 'ગોરમાનું વ્રત' આ વ્રત ..
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
મંગળવારને બજરંગબલીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ સાથે, કેટલાક ઉપાયો પણ આ દિવસે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.