'પ્રથા' સામે 'વ્યથા'...!

અલ્કેશ વ્યાસ|
વાત વાતમાં જ આ દુનિયાના લોકો કહે છે- 'જો કે, પરંતુ અને તથા'....
જ્યારે કે સદીઓથી સતત ચાલતી આવી છે, આ પણ ફકત એક 'પ્રથા' !

અને હવે હું પણ કહેવા માગું છું મારી વાત, કે બસ પછી કોઇ એક 'કથા'-

તો છેવટે હવે તૂ મને બતાવ હે માળિક, કે હું કોણે કહૂં મારી આ 'વ્યથા'!


આ પણ વાંચો :