પ્રયત્ન

N.D
પરોઢિયે જ નાનો સૂરજ
મારી બારીમાંથી ડોકાઈને
મારા નાનકડા ઘરને જોતા..
તેની કોમળ કિરણો
દરેક વસ્તુને શોધે છે
જેને હુ કોઈને અડકવા નથી દેતી.

કિરણો જમીન પર આળોટે છે
કેટલીક તો મારી પથારીમાં
લોટપોટ કરે છે...
કેટલીક કિરણો
ખૂણામાં મૂકેલી મૂર્તિમાં
પોતાનુ ચેતન્ય ભરવાના
વ્યર્થ પ્રયત્નો કરે છે.

કેટલીક કિરણો
મારા શરીર પર આવીને
ખોળામાં સમાવાના
પ્રયત્નો કરે છે
અને હું પણ ઘેલી બનીને
એ નાનકડી કિરણોને
મારા આહોશમાં
વેબ દુનિયા|
ભરવાનો કરુ છુ.


આ પણ વાંચો :