શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
26મી જાન્યુઆરી
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
26મી જાન્યુઆરી
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી કાવ્ય
Written By
ગુજરાતી કાવ્ય : સુખી સંસાર
સંબંધોમાં થોડી મીઠાસ, થોડી ખટાશ પણ હોય
આ વસ્તુનો બંનેને અહેસાસ પણ હોય ..
સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર
સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય
પતિ-પત્નીના સંબંધો દિલથી જોડાયા છે
આ ડોરની મજબૂતીના પ્રયત્નો પણ થતા હોય..
અબોલા અને ખટપટ તો ચાલ્યા કરે છે
જીવનસાથી પર અતૂટ વિશ્વાસ પણ હોય ..
મનની વાત સીધા રસ્તેથી દિલમાં ઉતરે છે
ખુશી આપવાની વાત ક્યારેક અચાનક પણ થતી હોય..
સંબંધો બને છે સદાયે વિશ્વાસના આધાર પર
દિલોમાં પ્રેમનો પ્રકાશ પણ હોય ..
ચંદ્રને જમીન પર ઉતારવાનું ન વિચારશો
સપના હકીકતની આસપાસ પણ હોય...
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Relationship Tips: છોકરીઓથી વાત કરવામાં કંપાય છે હાથ-પગ, ગભરાવો નહી, અજમાવી લો આ કામના 5 ટિપ્સ
Relationship Tips: ઘણા છોકારાઓ આપસમાં વાત કરવામાં ખૂબ તેઓ ખૂબ જ સ્પષ્ટવક્તા છે પરંતુ જ્યારે કોઈ છોકરી સાથે વાત કરવાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ નર્વસ હોય છે.પોતાનામાં કેટલો પણ કૉંફિડેંસનો દાવો કરે પણ છોકરીઓની સામે પહોંચતા જ તેમની આવાઝ નથી નિકળતી.
Welcome New Year 2023: ન્યુ ઈયર સેલિબ્રેશનમાં રાખો આ વાતની કાળજી, નહી તો પાર્ટનર ગુસ્સે રહેશે
New year celebration: નવા વર્ષની શરૂઆત ખૂબજ જલ્દી થશે. તેથી જો તમે આ ન્યુ ઈયરને તમારા પાર્ટનરની સાથે સેલિબ્રેટ કરવા ઈચ્છો છો તો અમે તમને કઈક એવી ટિપ્સ જણાવી રહ્યા છે. જે
Relationship tips -લવ લાઈફથી સંકળાયેલી 20 આશ્ચર્યજનક વાત
સેક્સલાઈફ- સેક્સથી સંકળાયેલી 20 આશ્ચર્યજનક વાત20. સંબધ પેનકિલરનો કામ તો કરે છે સાથે જ આ ત્રણ રીતે પણ ફાયદાકારી છે. - આ માહવારીના સમયે થતી પરેશાનીઓને ઓછું કરે છે. - માઈગ્રેનના દુખાવા થતા સંબધ કરવાથી તરત રાહત મળી જાય છે.
આવા છોકરાઓની પાસે ખેંચાઈને આવે છે છોકરીઓ, હમેશા કેર કરે છે
Chanakya Niti for Men in gujarati- લવ લાઈફ હોય કે મેરિડ લાઈફ બન્નેમાં જ પુરૂષ અને મહિલાના વચ્ચે વિશ્વાસ હોવુ જરૂરી છે. ત્યારે જીવનમાં સુખ રહે છે.
Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ
Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય
લાઈફસ્ટાઈલ
Weight Loss: થાઈરોઈડના કારણે વધી ગયુ છે વજન? કંટ્રોલ કરવા માટે અજમાવો આ ટિપ્સ
Reduce Weight In Thyroid: થાઈરોઈડ એક ગંભીર રોગ છે. અમારા ગળામાં થાઈરોઈડ નામની એક ગંથિ છે. આ ઘણા જરૂરી હાર્મોંસને બનાવવાના કામ કરે છે. થાઈરોઈડ ગ્રંથિ મુખ્ય રૂપથી ટી3 ટી4 હાર્મોંસને બનાવવાના કામ કરે છે. જ્યારે શરીરમાં આયોડીનની ઉણપ થઈ જાય છે તો થાઈરાઈડ ગ્લેંડ સારી રીતે
Health Tips - દૂધમાં તજ અને મઘ નાખીને પીવાથી આ તકલીફો થશે ગાયબ, નવાઈમાં નાખી દેશે તેના લાજવાબ ફાયદા
દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમા કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ અને મિનરલ્સ જેવા પોષક તત્વ જોવા મળે છે દૂધ પીવાથી ન તો તમે ફક્ત તરોતાજા અનુભવો છો પણ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીર એનર્જીથી ભરાય જાય છે પણ શુ તમે જાણો છો કે દૂહ્દને જો મઘ અને તજ સાથે મિક્સ કરીને પીવામા આવે તો તેનો ફાયદો બમણો થઈ જાય છે
વસંત પંચમી સ્પેશ્યલ રેસિપી- વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત
વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત
Skin Porblem - દાદ ખાજ ખૂજલીથી છો પરેશાન, તો લગાવો લીમડાનુ તેલ મળશે રાહત, આ રીતે કરો ઉપયોગ
દાદ, ખાજ અને ખંજવાળથી સ્કિનથી જોડાયેલ એક સમસ્યા છે. જો આ એક વાર થઈ જાય તો જલ્દી ખતમ થવાનુ નામ નથી લેતી. ઉલ્લેખનીય છે કે આ એક પ્રકારનુ સ્કિન ઈફેક્શન છે. જે ખૂબ સહેલાઈથી લોકો વચ્ચે ફેલાય જાય છે. સ્કિન પર પડેલા લાલ ચકતાને કારણે લોકો મોટેભાગે શરમ અનુભવે છે.
કોલ્ડવેવ બાબતે આટલું ધ્યાન વાતોનું રાખો ધ્યાન, જાણો શું-શું કરવું?
ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. સામાન્ય રીતે જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર ઘટવાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે ચિત્ર ઉંધુ છે. ઉત્તરાયણથી હવામાન વધુ કાતિલ બની રહ્યું છે. ત્યારે કોલ્ડવેવ દરમિયાન આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે...