બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : રવિવાર, 13 નવેમ્બર 2016 (11:42 IST)

રાજકોટમાં પિંક રિક્શા ,મહિલા ઑટો ડ્રાઈવર

આ શું પિંક રિક્શા , પિંક નોટ !!!!! મહિલા ડ્રાઈવર 

આજ સુધી તમે કાળા રિક્શા અને ત્યારબાદ સીએનજી ના લીલા અને પીળા રિક્શા જોયા હશે પણ રાજકોટમાં હવે એક ગુલાબી રંગના ઑટો  રિક્શાની શરૂઆત કરી છે. 


















આ ગુલાબી ઓટોની ખાસિયત આ છે કે એ રિક્શાની ડ્રાઈવર મહિલા હશે.