શુક્રવાર, 29 માર્ચ 2024
0

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી

શુક્રવાર,માર્ચ 29, 2024
0
1
Gujarat wethar updat: અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.
1
2
પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતાં. ત્યાર બાદ આજે તેમને ફરીવાર કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતાં
2
3
સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી.
3
4
heatwave forecast in Gujarat- બુધવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે ડ્રાય રહેશે.
4
4
5
રાજ્યમાં આકરી ગરમી યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પણ ગરમીની અસર જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે
5
6
પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. આજે તેમને પાલનપુર એડી.સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા.સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસમાં યુકાદો આપવામાં આવ્યો છે
6
7
AMCના એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું છે. ફાયરબ્રિગેડને મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવાની માહિતી મળી હતી.
7
8
લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ITની ટીમ ત્રાટકી છે
8
8
9
સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા
9
10
મોઢેરા રોડ પર વિશ્વ ઉમિયા ધામ આયોજિત મા ઉમિયાના દિવ્યરથ પરિભ્રમણને લઈ મહેસાણામાં હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
10
11
ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ચારેય ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી છે
11
12
ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિ સહી સલામત બહાર નીકળી ગયો છે.
12
13
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું.
13
14
ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા 3ના મૃત્યુ થયાછે. તેમાં એમ્બ્યુલન્સ ચાલક તથા દર્દીના 2 સંબંધીનું મોત થયુ છે. અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી. તથા મૃતદેહ રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ...
14
15
Weather News- આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઇ શકે છે.હિટવેવની સાથે રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે.
15
16
ગુજરાતમાં ભાજપે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યાં છે. અત્યાર સુધી 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડોદરા અને સાબરકાંઠા બેઠક પર વિરોધ વધતાં ભાજપે બંને ઉમેદવારોને બદલીને નવા ઉમેદવારો જાહેર કર્યાં છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરની જગ્યાએ ...
16
17
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં ભીષણ આગ લાગી છે. રાત્રે લગભગ 11 પછી આ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવ વિશે માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે
17
18
રાજકોટના સ્વાતિ પાર્ક વિસ્તારમાં ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક છે કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે
18
19
સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈનું નિધન થતા સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. એકાએક જ ગેમર દેસાઈને ઘરે છાતીમાં દુખાવો ઉપાડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા
19