1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

1 લી એપ્રિલ

1 લી એપ્રિલ
W.D
સંતાએ પોતાના મિત્રને ફોન લગાવ્યો અને કહ્યુ - એ મોનુ, આજે સવાર-સવારે મારું એક્સીડેંટ થઈ ગયુ. મારી ગાડીની સામે એક ગાય આવી ગઈ અને ગાડી સ્લિપ મારી ગઈ. પગમાં ખૂબ વાગ્યુ છે.
બીજો મિત્ર - (ગભરાઈને) અરે મિત્ર તને વધુ વાગ્યુ તો નથી ને ? હું હમણાં જ આવુ છુ.
સંતા બોલ્યો - હા જલ્દી આવ, મને તારી જરૂર છે.
બીજો મિત્ર જેવો ઓફિસેથી ઘરે પહોચ્યો તો જોઈને નવાઈ પામ્યો. પહેલો મિત્ર તો બિલકુલ ઠીક છે અને હસી રહ્યો હતો.
તો સંતા બોલ્યો - અરે તુ ભૂલી ગયો આજે પહેલી એપ્રિલ છે.