એક દિવસ નદી કિનારે સંતા-બંતા ગપ્પા મારી રહ્યા હતા. સંતા-તને ખબર છે, મારા પિતાજી એટલા સરસ તૈરાકી છે કે એક દિવસ ગંગા નદીમાં કૂદયા હતા તો એક કલાક પછી નીકળ્યા હતા. બંતા- અરે મારા પિતાજી તો એટલા સારા તૈરાકી છે કે એક વર્ષ પહેલા ગંગાજીમાં કૂદયા હતા તો આજ સુધી બહાર નથી નીકળ્યા.