ડરપોક
સંતા-અરે, યાર મારુ કૂતરું વાદળોના ગડગડાટથી ખૂબ જ ગભરાય છે. જ્યારે પણ રાત્રે વીજળી ચમકે ત્યારે એ મારા પલંગની નીચે સંતાય જાય છે, જેને કારણે મને ખૂબ જ તકલીફ થાય છે.
બંતા - અરે, પણ એ પલંગ નીચે સંતાય એમા તને શુ તકલીફ છે ?
સંતા - પલંગ નીચે અમારા બંને જેટલી જગ્યા નથી હોતી ને.
બંતા - અરે, પણ એ પલંગ નીચે સંતાય એમા તને શુ તકલીફ છે ?
સંતા - પલંગ નીચે અમારા બંને જેટલી જગ્યા નથી હોતી ને.
