શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

તાવ..

તાવ..
સંતા તેજ ગતિમાં ટ્રક ચલાવી રહ્યો હતો. ગાડી ચલાવતા સમયે તે સ્ટેયરિંગ છોડીને મૂંછો પર તાવ આપી રહ્યો હતો.
પાંચ-છ વાર તેણે આવું કર્યુ તો પડોશમાં બેસેલો બંતા ગભરાઈને બોલ્યો - ઉસ્તાદ, તમે તો સ્ટેયરિંગ સાચવો, તમારી મૂછો પર તાવ આપવાનું કામ હું કરું છું.