મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 30 જાન્યુઆરી 2026 (08:31 IST)

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

મહાત્મા ગાંધીના અણમોલ વિચાર
gandhi nirvan diwas
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) નો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવાય છે. દેશની આઝાદીના યોગદાન માટે આપણે બધા તેમને આજે પણ નમન કરીએ છીએ.  તેમણે આપણુ જીવન ઉજ્જવળ બનાવવા પોતાનુ વિશેષ યોગદાન આપ્યુ છે. આજે અમે ગાંધીજીના 10 અણમોલ વિચારો શેયર કરીશુ જે તમને કર્મપથ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
1. વ્યક્તિ પોતાના વિચારો 
   સિવાય કશુ જ નથી 
   એ જેવુ વિચારે છે, 
   તે બની જાય છે 
    - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
2.  શાંતિ નો કોઈ 
    બીજો રસ્તો નથી 
    તેનો એક માત્ર રસ્તો 
    શાંતિ જ છે 
       - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
3.  નિરંતર વિકાસ એ જીવનનો નિયમ છે 
    અને જે વ્યક્તિ ખુદને યોગ્ય બતાવવા 
    માટે હંમેશા પોતાની રૂઢિવાદિતાને  
    કાયમ રાખવાની કોશિશ કરે છે 
    તે પોતાને ખોટી દિશામાં પહોચાડી દે છે 
      - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
 
4. આપણે જે દુનિયાના જંગલોની 
   સાથે કરી રહ્યા છે એ બીજુ કશુ  
   નહી બસ એ વાતનુ 
   પ્રતિબિંબ છે જે આપણે એક બીજા 
   સાથે કરી રહ્યા છીએ  
   - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
5. પોતાની ભૂલને 
   સ્વીકારવી  એ ઝાડૂ 
   લગાવવા સમાન છે 
   જે જમીનની સપાટીને 
   ચમકીલી અને સ્વચ્છ બનાવે છે 
    - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
6. નિ:શસ્ત્ર અહિંસાની 
   ની શક્તિ કોઈપણ 
   પરિસ્થિતિમાં 
   સશક્ત શક્તિથી 
   સર્વશ્રેષ્ઠ રહેશે 
    - મહાત્મા ગાંધી 
MAHATMA GANDHI QUOTES
MAHATMA GANDHI QUOTES
7. જો તમારામા 
   ધીરજ છે તો તમે 
   દુનિયાની કોઈપણ 
   વસ્તુ પામી શકો છો