સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati
Monday Quotes in Gujarati સોમવારની શરૂઆત હંમેશા સકાત્મકતાથી થવી જોઈએ. સોમવાર નવી આશાઓનુ કિરણ છે.
1 હેસિયત છે મારી નાની
પણ મન મારુ શિવાલા છે
કર્મ તો હુ કરતો જઈશ
કારણ કે મારી સાથે
ડમરૂવાળા ભોલેનાથ છે
ૐ નમ: શિવાય
2. ચાનો પહેલો ઘૂંટડો
અને સોમવારની સવાર
બંને નવી ઉર્જાનો
અહેસાસ કરાવે છે
શુભ સોમવાર
3. પ્રાર્થના એવી રીતે કરો
જાણે બધુ જ ઈશ્વર પર નિર્ભર કરે છે
અને પ્રયાસ એવી રીતે કરો જાણે
બધુ જ તમારા પર નિર્ભર કરે છે
Have A Nice Day
4. જેવી રીતે પતંગ હવામાં ઉંચી ઉડે છે
તેવી જ રીતે ઈરાદા પણ બુલંદ હોય તો
કોઈ દિવસ ભારે નથી લાગતો
આપનો આજનો દિવસ શુભ રહે
5. સમસ્યાઓ એટલી તાકતવર નથી હોતી
જેટલી આપણે તેને માની લઈએ છીએ
ક્યારેય એવુ સાંભળ્યુ છે.. ?
કે અંધારાએ સવાર જ ન થવા દીધી હોય