ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 જાન્યુઆરી 2026 (15:00 IST)

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

 Guajrati suvichar
1 પોતાની સમજદારી પણ 
ખૂબ જરૂરી છે, નહી તો 
અર્જુન અને દુર્યોધન ના 
ગુરૂ તો એક જ હતા 
 
2  સહેલાઈથી 
મળનારી દરેક એ વસ્તુ 
કાયમ માટે નથી રહેતી 
જે હંમેશા સુધી રહે છે તે 
સહેલાઈથી નથી મળતી 
 
- ડો. એ.પી.જે. અબ્દુલ કલામ 
 
3 દુનિયાથી બે કદમ 
પાછળ જ ભલે, પણ 
તમારા દમ પર જ ચાલજો 
 
4 તડપ હોવી જોઈએ 
સફળતા માટે 
આમ તો બધા વિચારે છે 
 
5 એક સારી શરૂઆત માટે 
કોઈપણ દિવસ 
ખરાબ નથી હોતો 
 
6 નસીબના ભરોસે 
બેસીને તમારુ જીવન 
દુખી ન કરશો 
 
7 દરેક પુરૂષની સફળતા 
ની પાછળ સ્ત્રીનો હાથ 
હોય છે, ભલે એ મા
બહેન, પત્ની કે દોસ્ત કે 
પછી કોઈ અન્ય હોય 
 
8 સંસારમાં દુ:ખનુ 
કારણ ફક્ત અજ્ઞાન છે 
બીજુ કશુ નહી 
 
9 એ પરિહાસ નથી 
ઉપહાસ છે જે કોઈનુ 
મન દુ:ખાવે 
 
10 સુંદર સ્ત્રી ડાયમંડ છે 
પણ પ્રામાણિક સ્ત્રી 
ડાયમંડનો ખજાનો છે 
 
11 ગરીબ એ માણસ છે 
જે ખુદને 
ગરીબ માને છે, ગરીબી 
ગરીબ સમજવામાં જ છે 
 
12  એ ન પૂછશો કે 
તમારો દેશ તમારા માટે
 શુ કરી રહ્યો છે, પણ 
એ પૂછો કે તમે તમારા 
દેશ માટે શુ કરી શકો છો 
- જોન એફ કેનેડી 
 
13 જે વ્યક્તિ સૌથી 
એકલો ઉભો છે 
એ જ સૌથી 
શક્તિશાળી છે 
 
14 શિક્ષક એ દીપ 
સમાન છે જે 
ખુદ બળીને બીજાને 
રોશની આપે છે 
 
15 સૌથી મોટી 
વિશ્વવિદ્યાલય અનુભવ 
છે પણ તેની ફી 
વધુ આપવી પડે છે 
 
16 કોઈને હરાવી દેવુ 
ખૂબ જ સહેલુ છે 
પણ કોઈને 
જીતી લેવુ ખૂબ જ મુશ્કેલ 
 
17 એક સારુ મગજ 
અને સારુ દિલ 
હંમેશા વિજયી 
જોડી રહી છે 
- નેલ્સન મંડેલા 
 
18 વિશ્વાસ અને 
અનુશાસનથી કોઈ પણ 
લક્ષ્ય પ્રાપ્ત કરી 
શકાય છે 
- સરદાર વલ્લભભાઈ પટેલ 
 
19 રાહ જોવી બંધ કરો 
કારણ કે યોગ્ય સમય 
ક્યારેય નથી આવતો 
 
20 બીજાને ખુશ કરવાથી 
પહેલા ખુદને શાંત 
રાખતા શીખો 
 
21 મનથી ઉતરેલા 
લોકો સામે બેસી પણ 
જાય તો પણ દેખાતા 
નથી 
 
22 વિચાર ભલે કેટલા પણ 
  ઉત્તમ કેમ ન હોય 
પણ તે સાર્થક ત્યારે જ 
માનવામાં આવે છે 
જ્યારે તેની ઝલક 
વ્યવ્હારમાં પણ દેખાય... 
- શ્રી પ્રેમાનંદજી મહારાજ 
 
23 સમસ્યાનો હલ 
તમારી પાસે છે 
બીજાની પાસે 
ફક્ત સલાહ છે