પ્રમોશન N.D એક વાર બંતા પોતાની પ્રેમિકાને મળવા હોસ્પિટલમાં ગયો. તે ખુશ થઈને બોલી - તમને ખબર છે મારું પ્રમોશન થઈ ગયુ છે, હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છુ. બંતા - જો જે પાછી સિસ્ટરમાંથી મધર ન બની જતી.