1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

આજની શાયરી - પ્રેમ ભરી યાદ

P.R

ભીના વરસાદની કોમળ બૂંદ મોકલુ છુ

આંખ તો ખોલ તને ઉજાસ મોકલુ છુ

પીળા પડી ગયા છે પ્રતિક્ષાના પાંદડા

અંતરથી તને ખુશી ભરી યાદ મોકલુ છુ....