આજની શાયરી - યાદ કરુ છુ તને

વેબ દુનિયા|
P.R

યાદ કરુ છુ દોસ્ત તને વાત-વાતમાં

રહેવુ હતુ મને સદા તારી સાથમાં

તુ મને ના શોધ તારી આસપાસમાં

હુ તને મળી જઈશ તારા જ શ્વાસમાંઆ પણ વાંચો :