કરવા ચૌથ

Last Modified શનિવાર, 24 ઑક્ટોબર 2015 (15:38 IST)


કરવા ચૌથ


આખો દિવસ છે આજે અમારો ઉપવાસ
પતિ આવે જલ્દી એજ છે આસ
ના તોડશો અમારો આ વિશ્વાસ
આજે છે કરવા ચૌથ
ના કરશો અમારો ઉપહાસ

આ પણ વાંચો :