ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

કાંટાળો પ્રેમ

શેર
આવો તમારા પગમાંથી કાંટા કાઢીને પ્રેમનો મલમ લગાવુ
પણ કહેશો જરા મને કે આ કાંટા તમે કોણી માટે બિછાવ્યા હતા