કેમ નથી ભૂલી શકતી ?

વેબ દુનિયા|

તમારી સાથેની મુલાકાતમાં હુ શોધુ છુ એ ક્ષણ જ્યારે
તમે ફક્ત મને યાદ કર્યા હોય,
અફસોસ કે નથી મળતી એવી ક્ષણ
તો પછી હુ કેમ ભૂલી નથી શકતી તમને


આ પણ વાંચો :